Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

SMC અને ખેડા એલસીબીએ ચાર દિવસમાં 4 કરોડથી વધુનો વિદેશી દારૂ પકડ્યો, પંજાબના Liquor Mafia સુધી ગુજરાત પોલીસ પહોંચશે ?

સ્ટેટ મોનિટરિંગ સેલ સતત વિદેશી દારૂના નેટવર્કને તોડવા પ્રયત્નશીલ રહે છે. ચાલુ સપ્તાહમાં ઉપરાછાપરી બે દિવસમાં પંજાબના Liquor Mafia ઓએ મોકલેલો 2.29 કરોડનો વિદેશી દારૂ Team SMC એ પકડી પાડ્યો છે. સાથે ખેડા એલસીબીએ બે દિવસમાં 1.80 કરોડનો શરાબ જપ્ત કર્યો છે.
smc અને ખેડા એલસીબીએ ચાર દિવસમાં 4 કરોડથી વધુનો વિદેશી દારૂ પકડ્યો  પંજાબના liquor mafia સુધી ગુજરાત પોલીસ પહોંચશે
Advertisement

મહિને કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઠાલવતા અનેક Liquor Mafia ગુજરાતમાં વર્ષોથી કાર્યરત છે. એક જાય તો તેનું સ્થાન બીજો લઈ લે છે. કારણ કે, આ ધંધો મબલખ રૂપિયા રળી આપે છે. Gujarat Police ની ધોંસ હોવા છતાં રોજ અનેક નાના-મોટા વાહનોમાં વિદેશી દારૂની હેરાફેરી અને વિતરણ થઈ જાય છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) સતત વિદેશી દારૂના નેટવર્કને તોડવા પ્રયત્નશીલ રહે છે. ચાલુ સપ્તાહમાં ઉપરાછાપરી બે દિવસમાં પંજાબના શરાબ માફિયા (Liquor Mafia Punjab) ઓએ મોકલેલો 2.29 કરોડનો વિદેશી દારૂ Team SMC એ પકડી પાડ્યો છે. સાથે ખેડા એલસીબીએ બે દિવસમાં 1.80 કરોડનો શરાબ જપ્ત કર્યો છે. પંજાબ ખાતેથી ગુજરાતમાં મોકલવામાં આવતા વિદેશી દારૂના રેકેટમાં સ્થાનિક હોલસેલરોની સંડોવણી હોવાની પૂરેપૂરી સંભાવના છે.

Tags :
Advertisement

.

×