Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

દક્ષિણ ભારતમાં થયેલી કરોડોની Angadia Robbery કેસમાં ત્રણ ઝડપાયા, લાખો રૂપિયા કબજે થયા

ઉત્તર ગુજરાતમાંથી આવેલા એક સારા સમાચારે આંગડિયાઓમાં એક આશાનું કિરણ પેદા કર્યું છે. બૉર્ડર રેન્જની ટીમે કર્ણાટકમાં થયેલી 3.60 કરોડની Angadia Loot માં ત્રણ શખ્સોને પકડી પાડી લાખો રૂપિયા કબજે કર્યા છે.
દક્ષિણ ભારતમાં થયેલી કરોડોની angadia robbery કેસમાં ત્રણ ઝડપાયા  લાખો રૂપિયા કબજે થયા
Advertisement

Angadia Robbery : ગત ફેબ્રુઆરી મહિનામાં મહારાષ્ટ્રના નાંદેડમાં થયેલી આંગડિયા લૂંટ બાદ  Angadia Robbery નો સિલસિલો શરૂ થયો અને તે ખતમ નથી થઈ રહ્યો. મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં રૉબરી/લૂંટની અનેક ઘટનાઓમાં કરોડો રૂપિયા ગુમાવનારા આંગડિયાઓની ફરિયાદ લેવા પોલીસ તૈયાર નથી. Angadia Robbery થી ત્રાહિમામ થયેલા આંગડિયાઓએ મીટિંગ કરી સરકારમાં રજૂઆત પણ કરી ચૂક્યાં છે. જો કે, ઉત્તર ગુજરાતમાંથી આવેલા એક સારા સમાચારે આંગડિયાઓમાં એક આશાનું કિરણ પેદા કર્યું છે. બૉર્ડર રેન્જની ટીમે કર્ણાટકમાં થયેલી 3.60 કરોડની Angadia Loot માં ત્રણ શખ્સોને પકડી પાડી લાખો રૂપિયા કબજે કર્યા છે. કોણ છે આ આરોપીઓ ? જાણવા વાંચો આ અહેવાલ...

Tags :
Advertisement

.

×