Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Viju Sindhi : ગુજરાતનો નંબર 1 કરોડપતિ બુટલેગર વિજુ સિંધી ED ના રડારમાં

Viju Sindhi ગુજરાતનો સૌથી મોટો બુટલેગર ? બુટલેગર સામે RCN ની પ્રથમ ઘટના ED એ વિજુ સિંધીની મિલકતોની તપાસ આરંભી Viju Sindhi : ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂની રેલમછેલ માટે કુખ્યાત ગણાતા બુટલેગરોની હરોળમાં પ્રથમ ક્રમે આવતું નામ એટલે, વિજય...
viju sindhi   ગુજરાતનો નંબર 1 કરોડપતિ બુટલેગર વિજુ સિંધી ed ના રડારમાં
Advertisement
  1. Viju Sindhi ગુજરાતનો સૌથી મોટો બુટલેગર ?
  2. બુટલેગર સામે RCN ની પ્રથમ ઘટના
  3. ED એ વિજુ સિંધીની મિલકતોની તપાસ આરંભી

Viju Sindhi : ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂની રેલમછેલ માટે કુખ્યાત ગણાતા બુટલેગરોની હરોળમાં પ્રથમ ક્રમે આવતું નામ એટલે, વિજય ઉધવાણી ઉર્ફે વિજુ સિંધી. ગુજરાત પોલીસ (Gujarat Police) ના ચોપડે જેના નામે કુલ 148 પ્રોહિબિશન કેસ નોંધાયેલા છે તે વિજય ઉધવાણી ઉર્ફે વીજુ સિંધી (Vijay Udhwani alias Viju Sindhi) હવે ઈડીના રડારમાં આવ્યો છે. અબજો રૂપિયાનો વિદેશી દારૂ (IMFL) ગુજરાતમાં ઠાલવનારા વિજય ઉધવાણી અને તેની પત્નીને ED એ નોટિસ ફટકારી છે. શું છે સમગ્ર મામલો અને કેમ ફટકારી છે નોટિસ. વાંચો આ અહેવાલમાં...

Tags :
Advertisement

.

×