Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

11 Years of Modi Government : આખું પુસ્તક લખી શકાય એટલી PM મોદીની સિદ્ધિઓ છે - C.R. Patil

સી.આર.પાટીલે જણાવ્યું છે કે 11 વર્ષમાં અનેક વિકાસના કામો થયા છે. જેમાં જવાહરલાલ નહેરુના 18 વર્ષ કરતા વધુ કામ PM મોદીના 11 વર્ષમાં થયા
11 years of modi government   આખું પુસ્તક લખી શકાય એટલી pm મોદીની સિદ્ધિઓ છે   c r  patil
Advertisement
  • PM મોદીની સરકારને 11 વર્ષ પૂર્ણ થવા પર પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી
  • સી.આર.પાટીલે જણાવ્યું છે કે 11 વર્ષમાં અનેક વિકાસના કામો થયા
  • ઈન્દિરા ગાંધીના 16 વર્ષ કરતા વધુ કામો PM મોદીના 11 વર્ષમાં થયા

 11 Years of Modi Government : PM મોદીની સરકારને 11 વર્ષ પૂર્ણ થવા પર પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. જેમાં સી.આર.પાટીલે જણાવ્યું છે કે 11 વર્ષમાં અનેક વિકાસના કામો થયા છે. જેમાં જવાહરલાલ નહેરુના 18 વર્ષ કરતા વધુ કામ PM મોદીના 11 વર્ષમાં થયા છે. ઈન્દિરા ગાંધીના 16 વર્ષ કરતા વધુ કામો PM મોદીના 11 વર્ષમાં થયા છે.

Tags :
Advertisement

.

×