ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar: ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય, ગુજરાતના 12 IPS અધિકારીઓને અપાયું પ્રમોશન

ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય રાજ્યના IPS અધિકારીના પ્રમોશનના ઓર્ડર રાજ્યના 12 IPS અધિકારીઓની બઢતી     Gandhinagar:ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણયગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યના 12 IPS અધિકારીઓને પ્રમોશન અપાયા છે. જેમાં ગૃહ સચિવ નિપુણા તોરવણને ADGP...
08:13 AM Jan 01, 2025 IST | Hiren Dave
ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય રાજ્યના IPS અધિકારીના પ્રમોશનના ઓર્ડર રાજ્યના 12 IPS અધિકારીઓની બઢતી     Gandhinagar:ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણયગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યના 12 IPS અધિકારીઓને પ્રમોશન અપાયા છે. જેમાં ગૃહ સચિવ નિપુણા તોરવણને ADGP...
promotion IPS officers transfer

 

 

Gandhinagar:ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણયગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યના 12 IPS અધિકારીઓને પ્રમોશન અપાયા છે. જેમાં ગૃહ સચિવ નિપુણા તોરવણને ADGP કક્ષાએ બઢતી અપાઈ. IPS નીરજા ગોટરુને પોલીસ ભરતી બોર્ડમાં GDP તરીકે, IPS હિતેશ જોયસરને સુરત ગ્રામ્યના DIG તરીકે, IPS તરુણ દુગ્ગલને મહાસાણા DIG તરીકે, IPS ચૈતન્ય માંડલિકને CID ક્રાઈમના DIG તરીકે પ્રમોશન, IPS સરોજકુમારી પશ્ચિમ રેલ્વેના DIG તરીકે પ્રમોશન, IPS આર.વી.ચુડાસમાને SRPF ગ્રુપ-9 વડોદરાના DIG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું.

 

પ્રમોશન અપાયા

બીજી તરફ IPS આર.પી.બારોટને સુરતમાં એડિશનલ કમિશનર તરીકે પ્રમોશન, IPS ડો.જી.એ.પંડ્યાને સુરેન્દ્રનગર DIG તરીકે પ્રમોશન, IPS રાજન સુસરાને મરિન ટાસ્ક ફોર્મ કમાન્ડરના DIG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.

SRPF ગ્રુપ 13 રાજકોટ DIG તરીકે પ્રમોશન

IPS સુધા પાંડેને SRPF ગ્રુપ 13 રાજકોટ DIG તરીકે પ્રમોશન, IPS સુજાતા મજુમદારને સ્ટેટ પોલીસ એકેડેમીમાં જોઈન્ટ ડિરેક્ટર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.ત્યારે રાજ્યના 11 IPSના ગ્રેડમાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં 5 IPSને સિલેક્શન ગ્રેડ, 6 જૂનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ આપવામાં આવ્યો હતો.

 

Tags :
GujaratGujarat FirstGujarat PoliceHiren daveIPS officersips promotionips promotion newspromotion IPS officers transferPromotion News
Next Article