ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાતમાં કોરોનાના નવા 191 કેસ નોંધાયા, અમદાવાદમાં 60કેસ, એક દર્દીનું મોત

કોરોનાના(Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 02  સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 191 કેસ નોંધાયા છે અને એક  વ્યક્તિના મૃત્યુ થયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1470  થવા પામી છે. જ્યારે કોરોનાનો રિકવરી રેટ 99.02  ટકા થયો છે. તેમજ કોરોનાથી આજે 318  દર્દીઓ સાજા થયા છે.ગુજરાતના નવા નોંધાયેલા કોરોનાના કેસ જોઇએ તો અમદાવાદમાં 60, (Ahmedabad)વડોદરામાં 25,સુરતમાં 28,મહેસાણામાં 08,ગાંધીનગરમાં 04,આણંદમાં 03,
03:01 PM Sep 02, 2022 IST | Vipul Pandya

કોરોનાના(Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 02  સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 191 કેસ નોંધાયા છે અને એક  વ્યક્તિના મૃત્યુ થયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1470  થવા પામી છે. જ્યારે કોરોનાનો રિકવરી રેટ 99.02  ટકા થયો છે. તેમજ કોરોનાથી આજે 318  દર્દીઓ સાજા થયા છે.
ગુજરાતના નવા નોંધાયેલા કોરોનાના કેસ જોઇએ તો અમદાવાદમાં 60, (Ahmedabad)વડોદરામાં 25,સુરતમાં 28,મહેસાણામાં 08,ગાંધીનગરમાં 04,આણંદમાં 03, બનાસકાંઠામાં 03,ગાંધીનગર જિલ્લામાં 01 ,ગીર સોમનાથમાં 02 ,કચ્છમાં 02,રાજકોટ જિલ્લામાં 04 ,વડોદરામાં 02,ભાવનગરમાં 01,ખેડામાં 01,નવસારીમાં 02,રાજકોટમાં 09,જુનાગઢમાં 01 ,વલસાડમાં 09 ,દાહોદમાં 01,જામનગરમાં 02 ,ભરૂચ  01,પાટણમાં 07  અને પંચમહાલમાં 02  કેસ નોંધાયો છે. જ્યારે અમદાવાદ 01  વ્યક્તિનું મૃત્યુ થયું છે.
રાજ્યમાં (Gujarat) હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 1,470  એક્ટિવ કેસ છે. જેમાંથી 13  દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1,457  દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,58,155 દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે. રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 11,014  લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
Tags :
191newcases60casesinAhmedabadGujaratFirstinGujaratofcoronawerereportedonepatientdied
Next Article