Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhil Nation Controversy : ગુજરાત અને ભારતની અખંડતા પર સીધો હુમલો: ચૈતર વસાવા અને AAPની ‘ભીલ રાષ્ટ્ર’ની માંગ સામે વિવાદ

Bhil Nation Controversy : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા અલગ ‘ભીલ રાષ્ટ્ર’ની માંગણી કરવામાં આવતા ગુજરાતના રાજકારણમાં મોટો વિવાદ છેડાયો છે. આ માંગને ભારતના ટુકડા કરવાની સાજિશ અને દેશવિરોધી પ્રવૃત્તિ ગણાવી કડક ટીકા થઈ રહી છે. આદિવાસી વિસ્તારોના વિકાસ વચ્ચે લોકોને ઉશ્કેરી અસ્થિરતા પેદા કરનારા તત્વો સામે ત્વરિત કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ પ્રબળ બની છે.
bhil nation controversy   ગુજરાત અને ભારતની અખંડતા પર સીધો હુમલો  ચૈતર વસાવા અને aapની ‘ભીલ રાષ્ટ્ર’ની માંગ સામે વિવાદ
Advertisement

Bhil Nation Controversy : ગુજરાત (Gujarat) ના રાજકારણમાં હાલમાં એક મોટો વિવાદ ઊભો થયો છે. આમ આદમી પાર્ટી (Aam Aadmi Party - AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) અને તેમની પાર્ટી દ્વારા ‘ભીલ પ્રદેશ’ નહીં, પણ સીધા ‘ભીલ રાષ્ટ્ર’ (Bhil Nation) ની માંગણી કરવામાં આવતાં દેશની અખંડતા સામે પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે.

Tags :
Advertisement

.

×