ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : 'Celebrity Super Six' નાં Celebrity એ વિદ્યાર્થીઓ સાથે રમી ક્વિઝ, જુઓ Video

આવનાર 23 ડિસેમ્બરે SGVP ગ્રાઉન્ડ ખાતે 'Celebrity Super Sixes' ક્રિકેટ મેચ રમાશે.
11:25 PM Dec 20, 2024 IST | Vipul Sen
આવનાર 23 ડિસેમ્બરે SGVP ગ્રાઉન્ડ ખાતે 'Celebrity Super Sixes' ક્રિકેટ મેચ રમાશે.
CelebritySuperSix_Gujarat_first_Main
  1. 'Celebrity Super Six' નાં સેલેબ્રિટીએ વિદ્યાર્થીઓ સાથે રમી ક્વિઝ
  2. ગાંધીનગરમાં સરકારી પોલિટેકનિકનાં વિદ્યાર્થીઓ સાથે સમય વિતાવ્યો
  3. વિજેતા વિદ્યાર્થીઓને VIP પાસ પણ આપવામાં આવ્યા

Ahmedabad માં ગુજરાતી 'Celebrity Super Sixes' ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગુજરાતી સેલિબ્રિટી સુપર સિક્સમાં ગુજરાતનાં 16 પ્રખ્યાત સેલિબ્રિટી શોર્ટેસ્ટ ફોર્મેટ ઓફ ક્રિકેટ રમશે, જેના ભાગરૂપે અમદાવાદનાં એસજીવીપી ક્રિકેટ ગ્રાઉન્ડ (SGVP Cricket Ground) ખાતે મેચ પહેલા પ્રેક્ટિસ પણ ચાલી રહી છે. દરમિયાન, 'સેલિબ્રિટી સુપર સિક્સ' નાં સેલેબ્રિટી ગાંધીનગર પહોંચ્યા હતા અને અહીં સરકારી પોલિટેકનિકનાં વિદ્યાર્થીઓ સાથે ક્વિઝ પણ રમી હતી.

 આ પણ વાંચો - Ahmedabad: ગુજરાતી સેલિબ્રિટી સુપર સિક્સ ક્રિકેટ મેચનું અમદાવાદ ખાતે આયોજન, હર્ષ સંઘવી બનશે મુખ્ય અતિથિ

ગાંધીનગરમાં સરકારી પોલિટેકનિક પહોંચ્યા સેલિબ્રિટી

ગાંધીનગરમાં (Gandhinagar) આવેલી સરકારી પોલિટેકનિક (Government Polytechnic) ખાતે 'સેલિબ્રિટી સુપર સિક્સ' ના સેલિબ્રિટી પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. દરમિયાન, તેમણે વિદ્યાર્થીઓ સાથે ક્વિઝ ગેમ પણ રમી હતી અને વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પુરસ્કાર તરીકે VIP પાસ આપ્યા હતા. જણાવી દઈએ કે, આવનાર 23 ડિસેમ્બરે SGVP ગ્રાઉન્ડ ખાતે 'Celebrity Super Sixes' ક્રિકેટ મેચ રમાશે.

 આ પણ વાંચો - બુમરાહનો સામનો કરવો બેટ્સમેન માટે એક ખરાબ સપના સમાન : જસ્ટિન લેંગર

ગુજરાત ફર્સ્ટ પર મેચોનું લાઇવ પ્રસારણ જોવા મળશે

આ મેચ 6 ઓવરની શોર્ટેસ્ટ ફોર્મેટમાં રમાશે. આ મેચોનું ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. નોંધનીય છે કે, ભારતમાં પ્રથમવાર આ પ્રકારની મેચો રમાશે, જેમાં દરેક ટીમમાં 8-8 ગુજરાતી સેલિબ્રિટી ખેલાડી ભાગ લેશે. આ ખેલાડીઓ પૈકીનાં 6 ખેલાડી મેચ રમવા માટે મેદાન પર ઉતરશે.

 આ પણ વાંચો - વિરાટ કોહલીના ગુસ્સાનો શિકાર બન્યો ઓસ્ટ્રેલિયન રિપોર્ટર

Tags :
AhmedabadBreaking News In GujaratiCelebrity Super SixesGandhinagarGovernment PolytechnicGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati Celebrity Super SixGujarati NewsLatest News In GujaratiNews In GujaratiSGVP Cricket Ground
Next Article