Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

એન્જિનિયરિંગની કમાલ: 1,272 કેબલ સ્ટેડ અને 672 ટનની ક્ષમતાવાળો હાઈટેક બ્રિજ શરૂ, જુઓ Video

Gujarat Cable Bridge: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે અમદાવાદ-ગાંધીનગરને જોડતો 175 કરોડના ખર્ચે નિર્મિત રાજ્યનો પ્રથમ 6-લેન કેબલ સ્ટેડ બ્રિજ (Cable-Stayed Bridge) ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ સાથે જ ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે નભોઈ-નર્મદા મુખ્ય કેનાલ બ્રિજ (Nabhoi-Narmada Canal Bridge) ને 12-લેન બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત પણ સંપન્ન થયું છે.
એન્જિનિયરિંગની કમાલ  1 272 કેબલ સ્ટેડ અને 672 ટનની ક્ષમતાવાળો હાઈટેક બ્રિજ શરૂ  જુઓ video
Advertisement

Gujarat Cable Bridge: અમદાવાદ (Ahmedabad) અને પાટનગર ગાંધીનગર (Gandhinagar) વચ્ચે દૈનિક અવરજવર કરતા લાખો વાહનચાલકો માટે ઉત્સાહજનક અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. બંને મહત્વના શહેરોને જોડતા મુખ્ય માર્ગ પર રાજ્યનો સૌપ્રથમ અત્યાધુનિક 6-લેન કેબલ સ્ટેડ બ્રિજ (6-Lane Cable-Stayed Bridge) જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendra Patel) ના વરદ હસ્તે એક ભવ્ય સમારોહમાં આ બ્રિજનું સત્તાવાર લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ કાર્યરત થતાં જ વર્ષો જૂની ટ્રાફિક સમસ્યા (Traffic Issue) નો કાયમી અંત આવશે.

Tags :
Advertisement

.

×