Ambalal Patel Rain Forecast : અંબાલાલ પટેલની મોટી આગાહી,આગામી 24 કલાકમાં આ વિસ્તારમાં ખાબકશે ધોધમાર વરસાદ
Ambalal Patel Rain Forecast : હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એક વખત વરસાદને લઈને મોટી આગાહી કરી છે. આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે તેની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના છે.
Advertisement
Ambalal Patel Rain Forecast : હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એક વખત વરસાદને લઈને મોટી આગાહી કરી છે. આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે તેની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના છે. બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાં વરસી શકે છે.

