Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ambalal Patel Rain Forecast: અમદાવાદ-ગાંધીનગરમાં આગામી 48 કલાકમાં થશે મેઘરાજાની એન્ટ્રી, અંબાલાલ પટેલની નવી આગાહી

Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં ચોમાસું હવે પૂરા જોશમાં જામ્યું છે, ત્યારે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યના વરસાદને લઈને નવી આગાહી કરતા ખેડૂતો અને નાગરિકોમાં ઉત્તેજના પ્રસરી ગઈ છે.
ambalal patel rain forecast  અમદાવાદ ગાંધીનગરમાં આગામી 48 કલાકમાં થશે મેઘરાજાની એન્ટ્રી  અંબાલાલ પટેલની નવી આગાહી
Advertisement

Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં ચોમાસું હવે પૂરા જોશમાં જામ્યું છે, ત્યારે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યના વરસાદને લઈને નવી આગાહી કરતા ખેડૂતો અને નાગરિકોમાં ઉત્તેજના પ્રસરી ગઈ છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં રાજ્યભરમાં મેઘમહેર વધુ ઘેરી બનશે.

Tags :
Advertisement

.

×