Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ambalal Patel Weather Forecast: ગુજરાતમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરુ, અંબાલાલ પટેલે કરી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી

Ambalal Patel Weather Forecast: રાજ્યમાં હવે ચોમાસાના આગમનની તૈયારીઓ વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદ અંગે મહત્વની આગાહી કરી છે. આગામી દિવસોમાં રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે.
ambalal patel weather forecast  ગુજરાતમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરુ  અંબાલાલ પટેલે કરી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
Advertisement

Ambalal Patel Weather Forecast: રાજ્યમાં હવે ચોમાસાના આગમનની તૈયારીઓ વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદ અંગે મહત્વની આગાહી કરી છે. આગામી દિવસોમાં રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે 11 અને 12 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ સર્જાશે. આ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

Tags :
Advertisement

.

×