Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ambalal Patel Weather forecast: મઘા નક્ષત્રના પ્રભાવથી રાજ્યમાં ફરી ધમાકો કરશે મેઘરાજા! આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે

Ambalal Patel Weather forecast: રાજ્યમાં ફરી એક સોમાસું સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી સમયના હવામાનને લઈને એક મોટી અને મહત્વપૂર્ણ આગાહી કરી છે. સૂર્યના મઘા નક્ષત્રમાં પ્રવેશ સાથે જ રાજ્યમાં વરસાદી માહોલ વધુ સક્રિય થવાની સંભાવના છે.
ambalal patel weather forecast  મઘા નક્ષત્રના પ્રભાવથી રાજ્યમાં ફરી ધમાકો કરશે મેઘરાજા  આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે
Advertisement

Ambalal Patel Weather forecast:  રાજ્યમાં ફરી એક સોમાસું સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી સમયના હવામાનને લઈને એક મોટી અને મહત્વપૂર્ણ આગાહી કરી છે. સૂર્યના મઘા નક્ષત્રમાં પ્રવેશ સાથે જ રાજ્યમાં વરસાદી માહોલ વધુ સક્રિય થવાની સંભાવના છે. બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ સક્રિય થવાને કારણે ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે, જે અંગે ખેડૂતો અને નાગરિકોએ સાવચેત રહેવાની જરૂર છે.

Tags :
Advertisement

.

×