Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amit Shah Tree Plantation Campaign : અમિત શાહના નેતૃત્વમાં ગાંધીનગરમાં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો મહાસંકલ્પ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ગાંધીનગર લોકસભામાં 12 જુલાઈએ સામૂહિક વૃક્ષારોપણ અભિયાન યોજાશે. વર્ષ 2026-27 દરમિયાન 1.01 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક, 94 ઑક્સિજન પાર્ક અને ગ્રીન કવરમાં 11.25% વધારા સાથે હરિયાળી અભિયાનને નવી દિશા.
amit shah tree plantation campaign   અમિત શાહના નેતૃત્વમાં ગાંધીનગરમાં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો મહાસંકલ્પ
Advertisement

Amit Shah Tree Plantation Campaign : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ગાંધીનગર લોકસભામાં 12 જુલાઈએ સામૂહિક વૃક્ષારોપણ અભિયાન યોજાશે. વર્ષ 2026-27 દરમિયાન 1.01 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક, 94 ઑક્સિજન પાર્ક અને ગ્રીન કવરમાં 11.25% વધારા સાથે હરિયાળી અભિયાનને નવી દિશા.

Tags :
Advertisement

.

×