Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Banas Dairy : પશુપાલકો આનંદો..! આવ્યા ખુશીનાં મોટા સમાચાર

બનાસકાંઠામાં (Banaskantha) આવેલ બનાસ ડેરીએ પશુપાલકોનાં હિતમાં એક મોટો નિર્ણય કર્યો છે.
banas dairy   પશુપાલકો આનંદો    આવ્યા ખુશીનાં મોટા સમાચાર
Advertisement
  1. બનાસનાં પશુપાલકો માટે આનંદનાં સમાચાર (Banas Dairy)
  2. બનાસ ડેરીએ દૂધનાં ભાવમાં વધારો કર્યો, પ્રતિ કિલો ફેટે રૂ. 25 નો વધારો
  3. દૂધનાં ભાવ વધારાથી પશુપાલકોને દર મહિને વધારાનાં રૂ. 25 કરોડ ચૂકવાશે
  4. ડેરીનાં ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કરી જાહેરાત

બનાસકાંઠાનાં (Banaskantha) પશુપાલકો માટે આનંદનાં સમાચાર આવ્યા છે. બનાસ ડેરીએ (Banas Dairy) દૂધનાં ભાવમાં વધારો કર્યો છે. પ્રતિ કિલો ફેટે રૂ. 25 નો વધારો કરવામાં આવ્યો છે. બનાસ ડેરીનાં ભાવ વધારાનાં આ નિર્ણયથી પશુપાલકોને દર મહિને વધારાનાં રૂપિયા 25 કરોડ ચૂકવવા પડશે. બનાસડેરીનાં આ નિર્ણય બાદ પશુપાલકોમાં ખુશીનો માહોલ છે.

Tags :
Advertisement

.

×