ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat પ્રદેશ BJP નાં નવા સંગઠનને લઈ સૌથી મોટા સમાચાર

BJP નાં નવા સંગઠનની નિયુક્તિઓની શરૂઆત થઈ છે.
08:52 PM Dec 23, 2024 IST | Vipul Sen
BJP નાં નવા સંગઠનની નિયુક્તિઓની શરૂઆત થઈ છે.
BJP withdrew the list of 44 candidates Jammu Kashmir Election
  1. ગુજરાત પ્રદેશ BJP નાં નવા સંગઠનને લઈને સૌથી મહત્ત્વના સમાચાર
  2. ભાજપના નવા સંગઠનની નિયુક્તિઓની થઈ શરૂઆત
  3. ગુજરાત પ્રદેશ BJP દ્વારા મંડલ અને સમંડલ પ્રમુખોની યાદી જાહેર કરાઈ

ગુજરાત પ્રદેશ ભાજપનાં (Gujarat BJP) નવા સંગઠનને લઈને સૌથી મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. BJP નાં નવા સંગઠન માટે નિયુક્તિઓની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મંડલ અને સમંડલ પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી છે. BJP દ્વારા જિલ્લાઓમાં મંડલ અને સમંડલ પ્રમુખોની યાદી જાહેર કરી માહિતી અપાઈ છે.

આ પણ વાંચો - Ahmedabad : પોલીસે ત્રણેય આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

આ પણ વાંચો - Suratમાં બોગસ ડોક્ટરોના આકા રશેષ ગુજરાતીની ફરી ધરપકડ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવાની છે ત્યારે આ ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપનાં નવા સંગઠનની નિયુક્તિઓની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાત ભાજપ (Gujarat BJP) દ્વારા આજે વિવિધ જિલ્લાઓમાં મંડલ અને સમંડલ પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી છે. પાર્ટીએ બનાસકાંઠા (Banaskantha), મહેસાણા (Mehsana), જૂનાગઢ (Junagadh) અને સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના મંડલ પ્રમુખોની યાદી જાહેર કરી છે.

આ પણ વાંચો - Bharuch ની 'નિર્ભયા' નાં તૂટ્યા શ્વાસ, સદગતનો આત્મા ઝંખે 'ન્યાય'

Tags :
Amit ShahBanaskanthaBJPBreaking News In GujaratiCM Bhupendra PatelCR PatilGujarat BJPGujarat FirstGUJARAT FIRST NEWSGujarat PoliticsGujarati breaking newsGujarati NewsHarsh SanghaviJunagadh and SabarkanthaLatest News In GujaratiMehsanaNews In Gujaratipm narendra modi
Next Article