Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Census 2027 Notification : વસ્તી ગણતરી માટે મોટો નિર્ણય, પરિવારો પાસેથી બેંક ખાતા, ઓળખકાર્ડ સહિત 40 પ્રશ્નો પૂછાશે

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 14 ઓગસ્ટે મહત્વપૂર્ણ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નવીન પ્રક્રિયા હેઠળ પરિવારો પાસેથી શિક્ષણ, રોજગાર, જન્મ, જાતિ, ડિજિટલ સાક્ષરતા, બેંક ખાતાની સંખ્યા, વોટર ID અને પાસપોર્ટ સહિત કુલ 40 પ્રકારની વિગતો મેળવવામાં આવશે, જે દેશના ભવિષ્યના વિકાસ અને યોજનાઓ માટે પાયારૂપ બનશે.
census 2027 notification   વસ્તી ગણતરી  માટે મોટો નિર્ણય  પરિવારો પાસેથી બેંક ખાતા  ઓળખકાર્ડ સહિત 40 પ્રશ્નો પૂછાશે
Advertisement

Census 2027 Notification :  દેશમાં આગામી વસ્તી ગણતરીની પ્રક્રિયાને વેગ આપવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા 14 ઓગસ્ટના રોજ પ્રસિદ્ધ કરાયેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ, વસ્તી ગણતરી દરમિયાન દરેક પરિવાર પાસેથી જન્મ, શિક્ષણ, રોજગાર, ડિજિટલ સાક્ષરતા અને બેંક ખાતા સહિત કુલ 40 પ્રકારની વિગતવાર માહિતી એકત્ર કરવામાં આવશે.

Tags :
Advertisement

.

×