Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar News: CM ભૂપેન્દ્રભાઈ પટેલનો 65મો જન્મદિવસ, સોમનાથના 'સ્વાભિમાન પર્વ' નિમિત્તે લીધો વિશેષ સંકલ્પ

Gandhinagar News: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે પોતાના 65મા જન્મદિવસના પાવન અવસરે સોમનાથ મહાદેવના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક શીશ ઝુકાવીને રાજ્યના કલ્યાણ માટે એક વિશેષ સંકલ્પ લીધો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત વિશેષ મહાપૂજા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
gandhinagar news  cm ભૂપેન્દ્રભાઈ પટેલનો 65મો જન્મદિવસ   સોમનાથના  સ્વાભિમાન પર્વ  નિમિત્તે લીધો વિશેષ સંકલ્પ
Advertisement

Gandhinagar News: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે તેમના 65મા જન્મદિવસના અવસરે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને એક વિશેષ સંકલ્પ લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીભાઈ દ્વારા શરૂ કરવામાં આવેલ 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત વિશેષ મહાપૂજા માટે નોંધણી કરાવી છે.

Tags :
Advertisement

.

×