Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

 Gandhinagar News: CMO સુધી પહોંચી ફરિયાદ અને તરત એક્શન! મહેસાણા-ભાવનગરના બે અધિકારીઓ સસ્પેન્ડ

 Gandhinagar News: રાજ્યમાં જમીન મહેસૂલ વિભાગ અને દફ્તર કામગીરીમાં ચાલતી ગેરરીતિઓ સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અત્યંત કડક વલણ અપનાવતા સપાટો બોલાવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલય (CMO) સુધી પહોંચેલી ભ્રષ્ટાચાર અને અનિયમિતતાની ગંભીર ફરિયાદોને પગલે મુખ્યમંત્રીએ લાલ આંખ કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે બે અધિકારીઓને સસ્પેન્ડ કરવાના આદેશ કર્યો હતો.
 gandhinagar news  cmo સુધી પહોંચી ફરિયાદ અને તરત એક્શન  મહેસાણા ભાવનગરના બે અધિકારીઓ સસ્પેન્ડ

Tags :
Advertisement

.

×