Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

CM Bhupendrabhai Patel : સંગીતકાર ગૌરાંગ વ્યાસના અવસાન પર CM ભૂપેન્દ્રભાઈ પટેલે પાઠવી શ્રદ્ધાંજલિ

CM Bhupendrabhai Patel : ખ્યાતનામ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું અવસાન થવાથી ગુજરાતના કલા, સિનેમા અને સંગીત જગતમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. આ અત્યંત દુઃખદ સમાચાર મળતા જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઊંડો શોક વ્યક્ત કરીને દિવંગત સંગીતકારને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે.
cm bhupendrabhai patel   સંગીતકાર ગૌરાંગ વ્યાસના અવસાન પર cm ભૂપેન્દ્રભાઈ પટેલે પાઠવી શ્રદ્ધાંજલિ

Tags :
Advertisement

.

×