Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Congress Rajya Sabha Candidates: 7 ઉમેદવારો જાહેર કર્યા, યાદીમાં ગુજરાતના એક પણ નેતાને સ્થાન નહીં

Gujarat Rajya Sabha Election: કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી માટે 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ અને ઝારખંડના નેતાઓ સામેલ છે. રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) અને પવન ખેરા (Pawan Khera) કર્ણાટકથી ચૂંટણી લડશે. જો કે, યાદીમાં ગુજરાતના એક પણ ઉમેદવારનું નામ ન હોવાથી, ગુજરાતની 4 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થાય તેવી શક્યતા છે.
congress rajya sabha candidates  7 ઉમેદવારો જાહેર કર્યા  યાદીમાં ગુજરાતના એક પણ નેતાને સ્થાન નહીં
Advertisement

Congress Rajya Sabha Candidates: ભાજપ બાદ હવે કોંગ્રેસ (Congress) પક્ષ દ્વારા પણ રાજ્યસભા (Rajya Sabha)ની આગામી ચૂંટણી માટે પોતાના 7 ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. જો કે, કોંગ્રેસની આ યાદી સામે આવતા જ ગુજરાતના રાજકારણમાં અનેક તર્ક-વિતર્કો શરૂ થઈ ગયા છે, કારણ કે આ યાદીમાં ગુજરાત (Gujarat)ના એક પણ ઉમેદવારના નામનો સમાવેશ કરવામાં આવ્યો નથી. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા જાહેર કરાયેલા 7 ઉમેદવારોમાં કર્ણાટક (Karnataka), મધ્યપ્રદેશ (Madhya Pradesh), રાજસ્થાન (Rajasthan), તમિલનાડુ (Tamil Nadu) અને ઝારખંડ (Jharkhand) જેવા રાજ્યોના નેતાઓ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×