DyCM Harshbhai Sanghavi એ કરી 'નવા કાશ્મીર'ની પ્રશંસા, કલમ 370 નાબૂદીના ઐતિહાસિક પગલાને યાદ કરતા કહી મોટી વાત
DyCM Harsh Sanghavi On New Kashmir: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (X) પર પોસ્ટ શેર કરીને બદલાયેલા અને વિકસિત કાશ્મીરની ભરપૂર પ્રશંસા કરી છે. તેમણે 'નવી પેઢી, નવું કાશ્મીર' સૂત્ર સાથે કાશ્મીરમાં આવેલા સકારાત્મક બદલાવને બિરદાવ્યો છે અને જણાવ્યું છે કે આ નવું કાશ્મીર દેશભરના નાગરિકોને સતત પ્રેરણા આપી રહ્યું છે.
Advertisement