Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

AAP ધારાસભ્યએ Gandhinagar ગજવ્યું! ટ્રેક્ટર લઈને વિધાનસભા પહોંચ્યા હેમંત ખવા, પોલીસે અટકાવતા થઈ જોવા જેવી!

Gandhinagar : ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના બજેટ (Gujarat Budget 2026-27) ને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભાજપના નેતાઓ દ્વારા આ બેજટની વધાવવામાં આવી રહ્યું છે ત્યારે વિપક્ષ બજેટને નિરાશાજનક ગણાવીને તેનો વિરોધ કરી રહ્યું છે. ત્યારે બજેટમાં ગ્રામીણ વિસ્તારો અને ખેડૂતોની પૂરતી દરકાર લેવામાં ન આવી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી (AAP) ના જામજોધપુરના ધારાસભ્ય (Jamjodhpur MLA) હેમંત ખવા (Hemat Khava) એ આજે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.
aap ધારાસભ્યએ gandhinagar ગજવ્યું  ટ્રેક્ટર લઈને વિધાનસભા પહોંચ્યા હેમંત ખવા  પોલીસે અટકાવતા થઈ જોવા જેવી
Advertisement
  • ગુજરાત બજેટ  (Gujarat Budget 2026-27)  વિરુદ્ધ AAP ધારાસભ્ય (AAP MLA) નો અનોખો વિરોધ
  • AAP ધારાસભ્ય હેમંત ખવા (AAP MLA Hemat Khava) ટ્રેક્ટર લઈને પહોંચ્યા
  • પોલીસે ધારાસભ્યને ટ્રેક્ટર સાથે અટકાવી દીધા
  • ખેડૂતો અને ગામડાના લોકો સાથે અન્યાય થયાના આક્ષેપ

Gandhinagar : ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના બજેટ (Gujarat Budget 2026-27) ને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભાજપના નેતાઓ દ્વારા આ બેજટની વધાવવામાં આવી રહ્યું છે ત્યારે વિપક્ષ બજેટને નિરાશાજનક ગણાવીને તેનો વિરોધ કરી રહ્યું છે. ત્યારે બજેટમાં ગ્રામીણ વિસ્તારો અને ખેડૂતોની પૂરતી દરકાર લેવામાં ન આવી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી (AAP) ના જામજોધપુરના ધારાસભ્ય (Jamjodhpur MLA) હેમંત ખવા (Hemat Khava) એ આજે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. તેઓ પોતે ટ્રેક્ટર ચલાવીને વિધાનસભા ગૃહ (Assembly House) પહોંચતા સુરક્ષાકર્મીઓ અને પોલીસ દોડતી થઈ ગઈ હતી.

Tags :
Advertisement

.

×