Gandhinagar : હવે ઉપદંડકની નિમણૂક, નવા મંત્રીમંડળમાં 2 મંત્રીને સ્થાન મળતા જગ્યા ખાલી થઈ
ગુજરાત સરકારનાં મંત્રીમંડળનું વિસ્તરણ થયા બાદ હવે જલદી વિધાનસભા શાસક પક્ષનાં બે ઉપદંડકની નિમણૂક થઈ શકે છે. વર્તમાન ઉપદંડકને મંત્રી બનાવતા જગ્યાઓ ખાલી પડી છે. આથી, હવે બે ઉપદંડકની જલદી નિમણૂક કરવામાં આવશે. કૌશિક વેકરિયા અને રમણ સોલંકી ઉપદંડક હતા, જેમણે સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી પદ મળતા ઉપદંડક તરીકેની તેમની જગ્યાઓ હાલ ખાલી છે.
Advertisement
- વિધાનસભા શાસક પક્ષના બે ઉપદંડકની થશે નિમણૂક (Gandhinagar)
- વર્તમાન ઉપદંડકને મંત્રી બનાવતા જગ્યાઓ ખાલી પડી
- કૌશિક વેકરિયા અને રમણ સોલંકી હતા ઉપદંડક
- બંને ઉપદંડકને મંત્રી બનાવાતા જગ્યાઓ ખાલી પડી
Gandhinagar : ગુજરાત સરકારનાં મંત્રીમંડળનું વિસ્તરણ (Gujarat Government's New Cabinet) થયા બાદ હવે વિધાનસભા શાસક પક્ષનાં બે ઉપદંડકની નિમણૂક થશે એવા સમાચાર સામે આવ્યા છે. વર્તમાન ઉપદંડકને મંત્રી બનાવતા જગ્યાઓ ખાલી પડી છે. આથી, હવે બે ઉપદંડકની જલદી નિમણૂક કરવામાં આવશે. કૌશિક વેકરિયા (Kushik Vekariya) અને રમણ સોલંકી (Raman Solanki) ઉપદંડક હતા, જેમણે સીએમ ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) સરકારમાં મંત્રી પદ મળતા ઉપદંડક તરીકેની તેમની જગ્યાઓ હાલ ખાલી છે.

