Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar News: ગાંધીનગર સિવિલનો ચોંકાવનારો કિસ્સો, પુત્રની માનતા માટે રુ. 100 ની નોટ ગળી, તે કાઢવા યુવકે પેટમાં માર્યા ચાકુના ઘા

Gandhinagar News: ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી એક અત્યંત વિચિત્ર અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. કડી વિસ્તારના રહેવાસી અને ત્રણ પુત્રીઓના 36 વર્ષીય પિતાએ અંધશ્રદ્ધા અને માનતાના ચક્કરમાં આવીને એક એવું પગલું ભર્યું કે જેનાથી તેમનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. માનતાના ભાગરૂપે ગળી ગયેલી 100 રૂપિયાની ચલણી નોટને પેટમાંથી બહાર કાઢવા માટે આ યુવકે પોતાના જ પેટમાં ચાકુના ઘા મારી દીધા હતા. જોકે, તબીબોની સૂઝબૂઝ અને સમયસર થયેલી જટિલ સર્જરીના કારણે યુવકનો આજીવન બચી ગયો છે.
gandhinagar news  ગાંધીનગર સિવિલનો ચોંકાવનારો કિસ્સો  પુત્રની માનતા માટે રુ  100 ની નોટ ગળી  તે કાઢવા યુવકે પેટમાં માર્યા ચાકુના ઘા

Tags :
Advertisement

.

×