Gandhinagar: DGPની અધ્યક્ષતામાં યોજાઈ ક્રાઈમ કોન્ફરન્સ, આગામી મહિનાના રોડમેપ પર ચર્ચા કરાઈ
Gandhinagar : ગાંધીનગર ખાતે ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રાઈમ કોન્ફરન્સમાં તમામ રેન્જ આઈજી અને એજન્સીના વડા હાજર રહ્યા છે. જેમાં પાટનગર ખાતે ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રાઈમ કોન્ફરન્સમાં તમામ પોલીસ વિભાગના વડા હાજર રહ્યા હતા. તેમજ ક્રાઈમ કોન્ફરન્સની અધ્યક્ષતા DGP વિકાસ સહાય દ્વારા કરવામાં આવી હતી.
Advertisement
- કરાઈ પોલીસ એકેડમી ખાતે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન થયુ
- ક્રાઈમ કોન્ફરન્સમાં તમામ રેન્જ આઈજી અને એજન્સીના વડા હાજર રહ્યા
- ક્રાઈમ કોન્ફરન્સમાં આગામી મહિનાના રોડમેપ પર ચર્ચા કરવામાં આવી હતી