Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar: DyCM હર્ષભાઈ સંઘવીની કોમનવેલ્થ અને ઓલિમ્પિકના આયોજનને લઈને મહત્વની બેઠક

Gandhinagar માં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં કોમનવેલ્થ અને ઓલિમ્પિકના આયોજનને લઈને મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં મંત્રી જયરામ ગામીત સહિત રમતગમત, શહેરી વિકાસ, યુવા અને સાંસ્કૃતિક વિભાગના અધિકારીઓ હાજર રહ્યા. દિલ્હી મુલાકાત બાદ યોજાયેલી બેઠકમાં 2030ના કોમનવેલ્થ અને 2036ના ઓલિમ્પિક આયોજન માટેની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી.
gandhinagar  dycm હર્ષભાઈ સંઘવીની કોમનવેલ્થ અને ઓલિમ્પિકના આયોજનને લઈને મહત્વની બેઠક
Advertisement

Gandhinagar: ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં ગુજરાતમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય રમતોત્સવોના આયોજનને લઈને મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં વર્ષ 2030 માં કોમનવેલ્થ ગેમ્સ અને વર્ષ 2036 માં ઓલિમ્પિક ગેમ્સના આયોજન માટેની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી છે. ગુજરાતમાં આ બંને મોટા રમતોત્સવોનું આયોજન કરવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.

Tags :
Advertisement

.

×