Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar : ગૌ વિશ્વ વિદ્યાપીઠમનો શુભારંભ, સર્વ વિશ્વવિદ્યાલય સાથે કરાયા MoU

ગુજરાતમાં સૌ પ્રથમ એવી ગૌ વિશ્વ વિદ્યાપીઠમ (Gau Vishwa Vidyapeetham) નો ગાંધીનગર ખાતે શુભારંભ કરાયો છે. આ વિદ્યાપીઠમનો સર્વ વિશ્વવિદ્યાલય સાથે MoU કરવામાં આવ્યો છે. વાંચો વિગતવાર.
gandhinagar   ગૌ વિશ્વ વિદ્યાપીઠમનો શુભારંભ  સર્વ વિશ્વવિદ્યાલય સાથે કરાયા mou
Advertisement
  • ગુજરાતમાં સૌ પ્રથમ એવી Gau Vishwa Vidyapeetham નો શુભારંભ
  • ગાંધીનગરમાં શરુ થશે ગૌ વિશ્વ વિદ્યાપીઠમ
  • Gau Vishwa Vidyapeetham નો સર્વ વિશ્વવિદ્યાલય સાથે MoU કરવામાં આવ્યો

Gandhinagar : ગુજરાતમાં સૌ પ્રથમ એવી ગૌ વિશ્વ વિદ્યાપીઠમ (Gau Vishwa Vidyapeetham) નો ગાંધીનગર ખાતે શુભારંભ કરાયો છે. આ સંસ્થા અને સર્વ વિશ્વવિદ્યાલય સાથે MoU કરવામાં આવ્યો છે. ગૌ વિશ્વ વિદ્યાપીઠમના શુભારંભ પ્રસંગે જીસીસીઆઈના સ્થાપક ડો. વલ્લભભાઈ કથરિયા, સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડન્ટના ચેરમેન વલ્લભભાઈ એમ. પટેલ, પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત રાજયના પ્રાંત કાર્યવાહક શૈલેષભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
Advertisement

.

×