Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar પાસે કાળ બની આવી સેલ્ફી, કેનાલમાં પગ લપસતા 18 વર્ષના યુવાનનું મોત

Gandhinagar: ગાંધીનગરના મેદરા કેનાલ (Medra Canal) પાસે સેલ્ફી (Selfie) લેતી વખતે પગ લપસતા બે મિત્રો કેનાલમાં પડ્યા હતા. તેમને બચાવવા જતા ત્રીજો મિત્ર પણ પાણીમાં ખાબક્યો હતો. રાહદારીઓએ બે યુવાનોને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા, પરંતુ 18 વર્ષીય વીર દિનેશજી ઠાકોર (Vir Dineshji Thakor) નું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.
gandhinagar પાસે કાળ બની આવી સેલ્ફી  કેનાલમાં પગ લપસતા 18 વર્ષના યુવાનનું મોત
Advertisement

Gandhinagar : ગુજરાતમાં સેલ્ફી (Selfie) લેવાના ક્રેઝમાં વધુ એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગાંધીનગર નજીક આવેલા મેદરા કેનાલ (Medra Canal) પાસે સેલ્ફી લેતી વખતે પગ લપસી જતાં ત્રણ મિત્રો કેનાલના ધસમસતા પાણીમાં ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં બે યુવાનોનો આબાદ બચાવ થયો છે, જ્યારે એક 18 વર્ષીય આશાસ્પદ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે.

Tags :
Advertisement

.

×