Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar NEWS : ગુજરાત પોલીસનો ડ્રગ માફિયાઓ પર ઐતિહાસિક પ્રહાર

આજે જ્યારે વિશ્વ 'આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ' મનાવી રહ્યું છે ત્યારે ગુજરાતની વિશાળ દરિયાઈ સીમાનો ઉપયોગ કરી દેશના યુવાધનને બરબાદ કરવાના ડ્રગ માફિયાઓના મનસૂબા પર ગુજરાત પોલીસે પાણી ફેરવી દીધું છે.
gandhinagar news   ગુજરાત પોલીસનો ડ્રગ માફિયાઓ પર ઐતિહાસિક પ્રહાર
Advertisement

Gandhinagar NEWS : ગુજરાતની વિશાળ દરિયાઈ સીમાનો ઉપયોગ કરી દેશના યુવાધનને બરબાદ કરવાના ડ્રગ માફિયાઓના મનસૂબા પર ગુજરાત પોલીસે પાણી ફેરવી દીધું છે. આજે જ્યારે વિશ્વ 'આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ' મનાવી રહ્યું છે, ત્યારે ગુજરાતની 'ઝીરો ટોલરન્સ' નીતિના આંકડાઓ દર્શાવે છે કે આ લડાઈ માત્ર કાગળ પર નહીં, પણ મેદાનમાં અત્યંત આક્રમક રીતે લડાઈ રહી છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi)ના નેતૃત્વમાં ગુજરાત પોલીસે ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય નેટવર્કની કમર તોડી નાખી છે.

Tags :
Advertisement

.

×