Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar News: "મોબાઈલ મૂકો અને દર્દીની સેવા કરો", CM ભૂપેન્દ્રભાઈ પટેલની આરોગ્ય કર્મીઓને ટકોર

Gujarat Namo Swachhata Abhiyan: ગાંધીનગર (Gandhinagar) ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી 'નમો સ્વચ્છતા અભિયાન'નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આ અભિયાન હેઠળ રાજ્યના 12, 000 થી વધુ આરોગ્ય કેન્દ્રો પર સ્વચ્છતાના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.
gandhinagar news   મોબાઈલ મૂકો અને દર્દીની સેવા કરો   cm ભૂપેન્દ્રભાઈ પટેલની આરોગ્ય કર્મીઓને ટકોર
Advertisement

Gujarat Namo Swachhata Abhiyan: ગાંધીનગર (Gandhinagar) ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી 'નમો સ્વચ્છતા અભિયાન'નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આ અભિયાન હેઠળ રાજ્યના 12, 000 થી વધુ આરોગ્ય કેન્દ્રો પર સ્વચ્છતાના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રીએ પોતે સફાઈ કરી સૌને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. તેમજ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ મહત્વની ટકોર પણ કરી હતી.

Tags :
Advertisement

.

×