Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar: અસલી ઘીના નામે વેચાતું હતું ઝેરી નકલી ઘી! ફેક્ટરીમાંથી 1.67 કરોડનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર પંથકમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતું એક મોટું અને ચોંકાવનારૂં રેકેટ પકડાયું છે. ઔદ્યોગિક વિસ્તારમાં ધમધમતી એક ફેક્ટરીમાં ઓઇલ અને કેમિકલની મદદથી બનાવટી ખાદ્ય પદાર્થ તૈયાર કરી બજારમાં ધકેલવામાં આવતો હતો. પોલીસ અને સુરક્ષા એજન્સીઓની સંયુક્ત રેડમાં મોટો ખુલાસો થતાં ખળભળાટ મચી ગયો છે
gandhinagar  અસલી ઘીના નામે વેચાતું હતું ઝેરી નકલી ઘી  ફેક્ટરીમાંથી 1 67 કરોડનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત
Advertisement

Gandhinagar Fake Ghee Seized: ગુજરાતમાં નાગરિકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા ખાદ્ય પદાર્થોના કૌભાંડો સામે અવારનવાર કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે, ત્યારે ગાંધીનગર (Gandhinagar) જિલ્લામાંથી એક મોટું અને ચોંકાવનારૂં કૌભાંડ બહાર આવ્યું છે. પોલીસે બાતમીના આધારે છત્રાલ જીઆઈડીસી (Chatral GIDC) વિસ્તારમાં આવેલી એક ફેક્ટરી પર અચાનક દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ (Fake Ghee Factory Busted) કર્યો છે. આ કાર્યવાહીના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

Tags :
Advertisement

.

×