Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gandhinagar : GIFT સિટીમાં દારૂની પરમિટ પર નિયમો હળવા કરાયા, નોટિફિકેશન જાહેર

રાજ્ય સરકારે GIFT સિટીમાં દારૂની પરમિટ પર નિયમ હળવા કર્યા છે. ગુજરાત સરકારે GIFT સિટીમાં દારૂ પરમિટ નિયમોમાં વધુ છૂટછાટ આપી છે. ગિફ્ટસિટીમાં દારૂબંધીનાં નિયમોમાં વધુ છૂટ આપતું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ હવે ગિફ્ટસિટીમાં અન્ય રાજ્યોનાં મુલાકાતીઓને દારૂ માટે પરમિટની જરૂર પડશે નહીં. જ્યારે, વિદેશી નાગરિકોને પણ દારૂ માટે પરમિટ લેવાની જરૂર રહેશે નહીં.
gandhinagar   gift સિટીમાં દારૂની પરમિટ પર નિયમો હળવા કરાયા  નોટિફિકેશન જાહેર
Advertisement
  1. રાજ્ય સરકારે GIFT સિટીમાં દારૂની પરમિટ પર નિયમો હળવા કર્યા
  2. ગુજરાત સરકારે ગિફ્ટસિટીમાં વધુ છૂટછાટ આપી!
  3. ગુજરાત બહારનાં લોકોને ગિફ્ટસિટીમાં પરમિટની જરૂર નહીં
  4. ગિફ્ટસિટીમાં દારૂબંધીના નિયમોમાં વધુ છૂટ આપતું નોટિફિકેશન જાહેર

Gandhinagar : રાજ્ય સરકારે ગિફ્ટસિટીમાં (GIFT City) દારૂની પરમિટ પર નિયમ હળવા કર્યા છે. ગુજરાત સરકારે ગિફ્ટસિટીમાં દારૂ પરમિટ નિયમોમાં (Liquor Permits Rules) વધુ છૂટછાટ આપી છે. ગિફ્ટસિટીમાં દારૂબંધીનાં નિયમોમાં વધુ છૂટ આપતું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ હવે ગિફ્ટસિટીમાં અન્ય રાજ્યોનાં મુલાકાતીઓને દારૂ માટે પરમિટની જરૂર પડશે નહીં. જ્યારે, વિદેશી નાગરિકોને પણ દારૂ માટે પરમિટ લેવાની જરૂર રહેશે નહીં. નાગરિક પોતાનું ઓળખપત્ર બતાવીને ગિફ્ટસિટીમાં દારૂનું સેવન કરી શકશે. જો કે, ગિફ્ટસિટીની બહાર દારૂ લઈ જઈ શકાશે નહીં.

આ પણ વાંચો - Vadodara : ચકચારી હિટ એન્ડ રન કેસના આરોપી રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન

Advertisement

Advertisement

ગુજરાત બહારનાં લોકોને GIFT સિટીમાં પરમિટની જરૂર નહીં

રાજ્ય સરકારે (Gujarat Government) ગિફ્ટસિટીમાં દારૂની પરમિટ સંબંધિત નિયમો હળવા કર્યા છે. ગુજરાત સરકારે એક નોટિફિકેશન બહાર પાડી આ અંગે માહિતી આપી છે. ગુજરાત સરકારે ગિફ્ટસિટીમાં દારૂ પરમિટ નિયમોમાં વધુ છૂટછાટ આપી છે. જાહેર નોટિફિકેશન મુજબ હવે ગુજરાત બહારના લોકોને GIFT સિટીમાં પરમિટની જરૂર પડશે નહીં. આથી, ગિફ્ટસિટીની મુલાકાત લેતા અન્ય રાજ્યોના મુલાકાતીઓને દારૂ માટે પરમિટની જરૂર પડશે નહીં.

આ પણ વાંચો - Mehsana: 'પહેલાં ઓળખી નહોતા શકતા, હવે બધી ખબર છે!' પૂર્વ DyCM નીતિનભાઈ પટેલનું મોટું નિવેદન

વિદેશી નાગરિકોને દારૂ માટે પરમિટ લેવાની જરૂર રહેશે નહીં

ઉપરાંત, ગિફ્ટસિટીની મુલાકાતે આવેલા વિદેશી નાગરિકોને પણ દારૂ માટે પરમિટ લેવાની જરૂર રહેશે નહીં. નાગરિક પોતાનું ઓળખપત્ર બતાવીને ગિફ્ટસિટીમાં દારૂનું સેવન કરી શકશે. જો કે, ગિફ્ટ સિટીની બહાર દારૂ લઈ જઈ શકાશે નહીં. તેમ જાહેર કરેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો - Kutch : સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીની શિક્ષણમંત્રી રીવાબા જાડેજા સાથે વિમર્શ મુલાકાત

Tags :
Advertisement

.

×