Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar News: શાળાના કેમ્પસમાંથી વૃક્ષ સાથે લટકતો યુવકનો મૃતદેહ મળ્યો

ગાંધીનગરના સેક્ટર-6 માં આવેલી પ્રાથમિક શાળાના કેમ્પસમાં મહેસાણાના મૂળ વતની 27 વર્ષીય રાજેશ સોલંકીની વૃક્ષ સાથે લટકતી લાશ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. તે બહેનના ઘરે રહી છૂટક મજૂરી કરતો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે, અને મોતનું સાચું કારણ જાણવા માટે FSLની મદદ લેવામાં આવી રહી છે.
gandhinagar news  શાળાના કેમ્પસમાંથી વૃક્ષ સાથે લટકતો યુવકનો મૃતદેહ મળ્યો
Advertisement

Gandhinagar News: ગાંધીનગરના સેક્ટર-6 સ્થિત પ્રાથમિક શાળાના કેમ્પસમાં એક 27 વર્ષીય યુવકની વૃક્ષ સાથે લટકતી હાલતમાં લાશ મળી આવતા આખા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

Tags :
Advertisement

.

×