Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar Kudasan slab collapse : કુડાસણ સ્લેબ દુર્ઘટના પર મંત્રી કાંતિ અમૃતિયાનું ચર્ચાસ્પદ નિવેદન, જાણો ઘટના અંગે શું કહ્યું?

ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન સાઇટ પર સ્લેબ ધરાશાયી થતાં 25 શ્રમિકો જોખમમાં મુકાયા હતા. આ ગંભીર મુદ્દે નિવેદન આપતાં મંત્રીએ જણાવ્યું કે પાયો ખસવાથી ઘટના બની છે અને બિલ્ડરનો વાંક નથી. બીજી તરફ પ્રત્યક્ષદર્શીઓએ નબળા સેન્ટિંગ અને સેફ્ટી ગિયર્સના અભાવના આક્ષેપો કર્યા છે, જ્યારે કોન્ટ્રાક્ટરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા છે.
gandhinagar kudasan slab collapse   કુડાસણ સ્લેબ દુર્ઘટના પર મંત્રી કાંતિ અમૃતિયાનું ચર્ચાસ્પદ નિવેદન  જાણો ઘટના અંગે શું કહ્યું
Advertisement

Gandhinagar Kudasan Slab Collapse : ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં એક નિર્માણાધીન સાઇટ પર અચાનક સ્લેબ ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ચકચારી ઘટના મામલે મંત્રીએ બિલ્ડરનો બચાવ કરતું વિવાદાસ્પદ વલણ અપનાવ્યું છે. આ હોનારતમાં સ્થળ પર કાર્યરત આશરે 25 જેટલા ગરીબ શ્રમિકોના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા, જેનાથી બિલ્ડર સામે કડક પગલાં ભરવાની લોકમાગ તેજ બની છે.

Tags :
Advertisement

.

×