Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar news: CM ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમમાં સાપ નીકળતા મચી દોડાદોડી! જુઓ પછી શું થયું ?

Gandhinagar news: ગાંધીનગરમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત મુખ્યમંત્રીના કાર્યક્રમ સ્થળે અચાનક એક સાપ નીકળી આવ્યો હતો જેના કારણે ભારે અફરાતફરી અને દોડાદોડી મચી ગઈ હતી.
gandhinagar news  cm ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમમાં સાપ નીકળતા મચી દોડાદોડી  જુઓ પછી શું થયું
Advertisement

Gandhinagar news: ગાંધીનગરમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત મુખ્યમંત્રીના કાર્યક્રમ સ્થળે અચાનક એક સાપ નીકળી આવ્યો હતો જેના કારણે ભારે અફરાતફરી અને દોડાદોડી મચી ગઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) 'એક પેડ મા કે નામ 3.0' (Ek Ped Maa Ke Naam) મહાઅભિયાનનો પ્રારંભ કરાવવા માટે કાર્યક્રમ સ્થળે પહોંચે તે પહેલાં જ આ ઘટના બની હતી.

Tags :
Advertisement

.

×