Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Government Job Vacancy: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોટી ભરતી જાહેર

Government Job Vacancy: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોટી ભરતી જાહેર કરાઇ છે. જેમાં ગ્રુપ A 2365 અને ગ્રુપ Bની 3005 જગ્યાઓ પર ભરતી કરાશે. સમાજકલ્યાણ નિરીક્ષક 125 જગ્યાઓ તથા કાર્યલાયક અધિક્ષક 3 જગ્યાઓ તેમજ કલેકટર કચેરી ક્લાર્ક 1600 જગ્યાઓ, હેડ કલાર્ક 134 જગ્યાઓ તથા સિનિયર ક્લાર્ક માટે 503 જગ્યાઓ અને જુનિયર ક્લાર્ક માટેની 3005 જગ્યાઓ પર ભરતી થવાની છે
government job vacancy  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોટી ભરતી જાહેર
Advertisement
  • Government Job Vacancy: ગ્રુપ A 2365 અને ગ્રુપ B ની 3005 જગ્યાઓ પર ભરતી
  • સમાજકલ્યાણ નિરીક્ષક પર 125 જગ્યાઓ પર ભરતી
  • કાર્યલાયક અધિક્ષક 3 જગ્યાઓ પર ભરતી થશે

Government Job Vacancy: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોટી ભરતી જાહેર કરાઇ છે. જેમાં ગ્રુપ A 2365 અને ગ્રુપ Bની 3005 જગ્યાઓ પર ભરતી કરાશે. સમાજકલ્યાણ નિરીક્ષક 125 જગ્યાઓ તથા કાર્યલાયક અધિક્ષક 3 જગ્યાઓ તેમજ કલેકટર કચેરી ક્લાર્ક 1600 જગ્યાઓ, હેડ કલાર્ક 134 જગ્યાઓ તથા સિનિયર ક્લાર્ક માટે 503 જગ્યાઓની ભરતી કરવાની છે.

જુનિયર ક્લાર્ક માટેની 3005 જગ્યાઓ પર ભરતી થવાની છે

જુનિયર ક્લાર્ક માટેની 3005 જગ્યાઓ પર ભરતી થવાની છે. જેમાં 5 થી 20 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઇન ફોર્મ ભરાઇ શકશે. રાજ્યભરમાં યોગ્ય શિક્ષણ ધરાવતા યુવાનો માટે આ ભરતી પ્રક્રિયાને એક સુવર્ણ અવસર તરીકે જોવામાં આવી રહી છે.

Advertisement

Advertisement

ઉમેદવારોને સમયસર તૈયારી કરવા સલાહ આપવામાં આવી

ભરતી સંબંધિત લાયકાત, વયમર્યાદા, પરીક્ષા પ્રક્રિયા, અરજીની રીત તથા અન્ય મહત્વની વિગતો અંગે સ્પષ્ટ માહિતી મેળવવા ઉમેદવારોને ગૌણ સેવા પસંદગી મંડળની અધિકૃત વેબસાઇટ પર પ્રસિદ્ધ થનારી જાહેરાતને ધ્યાનપૂર્વક વાંચવાની અપીલ કરવામાં આવી છે. ભરતી અંગેની વધુ માહિતી જાહેર થતાં જ ઉમેદવારોને સમયસર તૈયારી કરવા સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat: રાત્રિના સમયે સિંહના આંટાફેરા અને ગર્જનાઓને કારણે ખેડૂતોમાં ભયનું લખલખું

Tags :
Advertisement

.

×