Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

GSEB Board Exam 2027: ધો.10-12 ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, પરિક્ષા ફોર્મ ભરવાનું આજથી શરૂ, જાણો છેલ્લી તારીખ

GSEB Board Exam 2027: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી 2027ની ધોરણ 10 અને 12ની પરીક્ષાના ઓનલાઇન ફોર્મ ભરવાની જાહેરાત કરી છે. 4 નવેમ્બરથી 3 ડિસેમ્બર, 2026 સુધી નિયમિત ફી સાથે અરજી કરી શકાશે. રેગ્યુલર, રિપીટર, GSOS અને પૃથ્થક કેટેગરીના તમામ વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ફોર્મ ફરજિયાત છે. અરજી બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પરથી કરવાની રહેશે.
gseb board exam 2027  ધો 10 12 ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર  પરિક્ષા ફોર્મ ભરવાનું આજથી શરૂ  જાણો છેલ્લી તારીખ
Advertisement

GSEB Board Exam 2027: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી 2027 માં યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. બોર્ડે જાહેર પરીક્ષાના આવેદનપત્રો ભરવાની તારીખો જાહેર કરી છે. રાજ્યની તમામ માન્યતા પ્રાપ્ત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે આજથી એટલે કે 4 નવેમ્બર, 2026 થી ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ નિર્ધારિત સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે.

Tags :
Advertisement

.

×