Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

GSRTC Recruitment 2026: એસટી બસમાં ડ્રાઈવર-કંડક્ટરની 8,917 જગ્યાઓ પર બમ્પર ભરતી

Gujarat ST Bus Job 2026: ગુજરાત એસટી નિગમ (GSRTC) દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની બમ્પર ભરતીની જાહેરાત કરાઈ છે. આ અંતર્ગત કંડક્ટરની 4,318 અને ડ્રાઈવરની 4,599 મળી કુલ 8,917 જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો 06 જૂનથી 05 જુલાઈ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. સરકારી નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે આ એક ઉત્તમ તક છે.
gsrtc recruitment 2026  એસટી બસમાં ડ્રાઈવર કંડક્ટરની 8 917 જગ્યાઓ પર બમ્પર ભરતી
Advertisement

GSRTC Driver Conductor Recruitment: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રાજ્યના બેરોજગાર યુવાનો માટે રોજગારીની મોટી તક જાહેર કરવામાં આવી છે. સરકારી એસટી બસ (ST Bus) માં ડ્રાઈવર (Driver) અને કંડક્ટર (Conductor) ની ખાલી પડેલી હજારો જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન (Online) માધ્યમથી હાથ ધરવામાં આવશે, જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારો નિયત સમયમર્યાદામાં અરજી કરી શકશે.

Tags :
Advertisement

.

×