Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Analogue Paneer Ban : ગુજરાતમાં એનાલોગ પનીરના ઉત્પાદન અને વેચાણ પર આવતીકાલથી સંપૂર્ણ પ્રતિબંધ

ગુજરાતમાં ડુપ્લીકેટ અને નકલી પનીર સામે અહેવાલો મુજબ સરકારે આકરું વલણ અપનાવ્યું છે. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન તેમજ વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી છે. કલોલમાં પકડાયેલા નકલી પનીર બાદ તંત્ર દ્વારા રાજ્યવ્યાપી કડક દરોડાની કામગીરી હાથ ધરાઈ છે.
gujarat analogue paneer ban   ગુજરાતમાં એનાલોગ પનીરના ઉત્પાદન અને વેચાણ પર આવતીકાલથી સંપૂર્ણ પ્રતિબંધ
Advertisement

Gujarat Analogue Paneer Ban : ગુજરાત રાજ્યમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી ખાદ્યપદાર્થોના વેપલા સામે સરકારે કડક વલણ અપનાવ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ આવતીકાલથી રાજ્યભરમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન તેમજ વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની મહત્વની જાહેરાત કરી છે.

Tags :
Advertisement

.

×