Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

BJP District Presidents List : ભાજપની નવી ટીમ જાહેર, ૩ જિલ્લાને મળ્યા નવા પ્રમુખો

ગુજરાત ભાજપમાં સંગઠનાત્મક ધરખમ ફેરફારોનો દોર શરૂ થયો છે. વડોદરાથી લઈને છેક વાવ-થરાદ સુધી પક્ષે નવા રણનીતિકારોની પસંદગી કરી છે. પૂર્વ પ્રમુખોને પ્રદેશમાં પ્રમોશન મળ્યા બાદ ખાલી પડેલી બેઠકો પર કયા સમીકરણોને આધારે આ નવા ચહેરાઓની પસંદગી થઈ છે અને આગામી ચૂંટણી પર તેની શું અસર પડશે? તે જાણવા જેવું છે.
bjp district presidents list   ભાજપની નવી ટીમ જાહેર  ૩ જિલ્લાને મળ્યા નવા પ્રમુખો
Advertisement
  • ગુજરાત ભાજપ એક્શનમાં! ૩ જિલ્લાના નવા પ્રમુખો જાહેર
  • ભાજપ પ્રદેશ સંગઠન દ્વારા લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય
  • બલદેવ બ્રહ્મભટ્ટને વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ બનાવાયા
  • વાવ-થરાદ જિલ્લાની કમાન હવે નરેશ ઠાકોરના હાથમાં
  • હાર્દિક તમલીયાને સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખની જવાબદારી

BJP District Presidents List : ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી (Gujarat BJP) દ્વારા સંગઠનને વધુ વેગ આપવા અને આગામી રાજકીય પડકારોને પહોંચી વળવા માટે ત્રણ મહત્વના જિલ્લાઓના પ્રમુખોની વરણી કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નેતૃત્વ હેઠળ પક્ષે વડોદરા, સુરેન્દ્રનગર અને વાવ-થરાદ જિલ્લામાં નવા ચહેરાઓને જવાબદારી સોંપીને રાજકીય સમીકરણો સાધવાનો પ્રયાસ કર્યો છે.

Tags :
Advertisement

.

×