Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat બોર્ડના વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત, જાણો શું છે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો નિર્ણય

Gujarat: અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો મહત્વનો નિર્ણય છે. જેમાં ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન બેંક લોન્ચ થશે. બોર્ડ પરીક્ષાનો સમય નજીક આવતા નિર્ણય લેવાયો છે. ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે. જેમાં અનુભવી શિક્ષકો દ્વારા પ્રશ્ન બેંક તૈયાર કરાઈ છે. તથા બોર્ડમાં પૂછાઈ શકે તેવા સંભવિત પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે. તથા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે માર્ગદર્શકરૂપ સાબિત થશે.
gujarat બોર્ડના વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત  જાણો શું છે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો નિર્ણય
Advertisement
  • Gujarat: અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો મહત્વનો નિર્ણય છે
  • બોર્ડની પરીક્ષાનો સમય નજીક આવતા નિર્ણય લેવાયો છે
  • વિદ્યાર્થીઓને અભ્યાસ માટે માર્ગદર્શકરૂપ સાબિત થશે

Tags :
Advertisement

.

×