Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Farmer Protest News: 250થી વધુ ટ્રેક્ટરો સાથે ગુજરાતના ખેડૂતો નીકળ્યા ગાંધીનગર તરફ, મહિલા ખેડૂતો પણ મેદાનમાં, શું છે મુખ્ય માંગણીઓ?

Gujarat Farmer Protest News: ગુજરાતના ખેડૂતો પોતાની વિવિધ પડતર માંગણીઓ અને વિજપોલ વળતરના મુદ્દે હવે આરપારની લડાઈના મૂડમાં જણાય છે. આજે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ટ્રેક્ટરો સાથે અમદાવાદના શાંતિપુરા સર્કલ ખાતે એકત્રિત થયા છે, જ્યાંથી તેઓ ગાંધીનગર તરફ વિશાળ ટ્રેક્ટર રેલી યોજવાના છે.
gujarat farmer protest news  250થી વધુ ટ્રેક્ટરો સાથે ગુજરાતના ખેડૂતો નીકળ્યા ગાંધીનગર તરફ  મહિલા ખેડૂતો પણ મેદાનમાં  શું છે મુખ્ય માંગણીઓ
Advertisement

Gujarat Farmer Protest News: ગુજરાતના ખેડૂતો પોતાની વિવિધ પડતર માંગણીઓ અને વિજપોલ વળતરના મુદ્દે હવે આરપારની લડાઈના મૂડમાં જણાય છે. આજે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ટ્રેક્ટરો સાથે અમદાવાદના શાંતિપુરા સર્કલ ખાતે એકત્રિત થયા છે, જ્યાંથી તેઓ ગાંધીનગર તરફ વિશાળ ટ્રેક્ટર રેલી યોજવાના છે. ખેડૂતોના આ આંદોલનને ગુજરાત કોંગ્રેસ કિસાન સેલના અગ્રણીઓ પાલ આંબલીયા, લાલજી દેસાઈ તેમજ આમ આદમી પાર્ટીનું સક્રિય સમર્થન સાંપડ્યું છે. શાંતિપુરા સર્કલ ખાતે એકત્રિત થયેલા ખેડૂતોના આ આંદોલનને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×