Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ખેડૂતો માટે ખુશખબર: ડિજિટલ ડેટા એક્ટથી બદલાશે ખેતીનું ભવિષ્ય, સરકારી સહાય મળશે સુપરફાસ્ટ

Gujarat Agriculture Department: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત કૃષિ વિભાગે કેન્દ્રના DPDP એક્ટ હેઠળ 'વિભાગીય ડેટા સમિતિ' (DDC) ની રચના કરી છે. આનાથી ખેડૂતોનો ડેટા 100 ટકા સુરક્ષિત થશે, જેનાથી વચેટિયાઓ અને છેતરપિંડી પર બ્રેક લાગશે. ડેટા સુરક્ષા મજબૂત થતાં સરકારી સહાય સીધી અને વધુ ઝડપથી લાભાર્થી ખેડૂતો સુધી પહોંચશે.
ખેડૂતો માટે ખુશખબર  ડિજિટલ ડેટા એક્ટથી બદલાશે ખેતીનું ભવિષ્ય  સરકારી સહાય મળશે સુપરફાસ્ટ
Advertisement

Gujarat Agriculture Department: ગુજરાત (Gujarat) ના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વનો અને ટેકનોલોજીકલ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) ના સક્ષમ નેતૃત્વ હેઠળ રાજ્યના કૃષિ વિભાગ (Agriculture Department) દ્વારા 'વિભાગીય ડેટા સમિતિ' ની રચના કરવામાં આવી છે. આ સમિતિની સ્થાપના કેન્દ્ર સરકારના ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ (Digital Personal Data Protection Act - DPDP Act) અને ગુજરાત ફ્રેમવર્ક હેઠળ કરવામાં આવી છે. આ કાયદાકીય જોગવાઈઓ લાગુ થવાથી હવે ગુજરાતમાં ખેડૂતોનો તમામ ડેટા 100 ટકા સુરક્ષિત અને સલામત રાખવામાં આવશે.

Tags :
Advertisement

.

×