Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Class 1 Transfer: રાજ્યમાં વહીવટી તંત્રમાં મોટા પાયે બદલીઓ, 144 વર્ગ-1ના અધિકારીઓની બદલી અને બઢતી

રાજ્ય સરકાર દ્વારા વહીવટી માળખાને વધુ અસરકારક બનાવવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અસંખ્ય ઉચ્ચ અધિકારીઓને એક સાથે નવી જગ્યાઓ પર ખસેડવામાં આવ્યા છે, જેમાં મહેસૂલ અને વિકાસ શાખાના મહત્વના પદો સંભાળતા અધિકારીઓ સામેલ છે.
gujarat class 1 transfer  રાજ્યમાં વહીવટી તંત્રમાં મોટા પાયે બદલીઓ  144 વર્ગ 1ના અધિકારીઓની બદલી અને બઢતી
Advertisement

Gujarat Class 1 Transfer: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી માળખાને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવા માટે મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. તાજેતરમાં જારી કરવામાં આવેલા સત્તાવાર આદેશ અનુસાર, ગુજરાત વહીવટી સેવા (Junior Scale) વર્ગ-1 સંવર્ગમાં ફરજ બજાવતા કુલ 144 અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરાયેલી અધિસૂચના મુજબ આ તમામ અધિકારીઓને જાહેર હિતને ધ્યાનમાં રાખીને નવી જગ્યાઓ ફાળવવામાં આવી છે.

Tags :
Advertisement

.

×