Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rain Deficiency: વરસાદની અછતની સ્થિતિને અંગે સરકારની સમીક્ષા, રાજ્ય કૃષિ વિભાગે બોલાવી મહત્વની બેઠક

ગુજરાતમાં વરસાદની સ્થિતિને લઈને ખેડૂતોની ચિંતા વચ્ચે સરકારનું ધ્યાન હવે અછતવાળા વિસ્તારો તરફ ગયું છે. કૃષિ વિભાગની મહત્વની બેઠકમાં રાજ્યની હાલની સ્થિતિ અંગે ચર્ચા થઈ રહી છે. બીજી તરફ કિસાન સંઘે પણ સરકાર સમક્ષ મહત્વની માગ મૂકી છે.
gujarat rain deficiency  વરસાદની અછતની સ્થિતિને અંગે સરકારની સમીક્ષા  રાજ્ય કૃષિ વિભાગે બોલાવી મહત્વની બેઠક
Advertisement

Gujarat Rain Deficiency: ગુજરાતમાં વરસાદની અછતને લઈને રાજ્ય કૃષિ વિભાગે મહત્વની બેઠક બોલાવી છે. રાજ્યમાં હાલની વરસાદી સ્થિતિ અને તેની ખેતી તથા ખેડૂતો પર પડી રહેલી અસર અંગે બેઠકમાં સમીક્ષા કરવામાં આવી રહી છે. બેઠકમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિત રાજ્ય સરકારના અનેક મંત્રીઓ અને સંબંધિત આગેવાનો હાજર રહ્યા હતા.

Tags :
Advertisement

.

×