Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar : મહેસૂલી કર્મચારીઓની હડતાળનો અંત આવશે? કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અધ્યક્ષતામાં મહત્વની બેઠક

ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓની હડતાળ વચ્ચે હવે મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈને સરકાર અને કર્મચારીઓ વચ્ચે સર્જાયેલી સ્થિતિમાં સમાધાનની નવી આશા જાગી છે. એક મહત્વની બેઠક પર હવે સૌની નજર મંડાઈ છે. કર્મચારીઓની માંગણીઓ અંગે સરકાર કેવો અભિગમ અપનાવશે અને હડતાળનો અંત આવશે કે નહીં, તે આગામી ચર્ચા બાદ સ્પષ્ટ થઈ શકે છે.
gandhinagar   મહેસૂલી કર્મચારીઓની હડતાળનો અંત આવશે  કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અધ્યક્ષતામાં મહત્વની બેઠક
Advertisement

Gujarat Revenue Employees Strike : ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓની ચાલી રહેલી હડતાળને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કર્મચારીઓની પડતર માંગણીઓ અને હડતાળના સમાધાન અંગે ચર્ચા કરવા કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક . આ બેઠકમાં કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરીને હડતાળનો ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવશે. જોકે બેઠકના પરિણામ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત સામે આવી નથી.

Tags :
Advertisement

.

×