Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Forest Guards Strike Ends: વનરક્ષક કર્મચારીઓની હડતાળ સમેટાઈ, વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આપી 5 માગણીઓ પર લેખિત બાંહેધરી

વનરક્ષક કર્મચારીઓની હડતાળ વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની લેખિત બાંહેધરી બાદ સમેટાઈ છે. સંયુક્ત કર્મચારી મહામંડળના હોદ્દેદારોની હાજરીમાં યોજાયેલી બેઠકમાં રિસ્ક એલાઉન્સ, રજા પગાર, ગ્રેડ પે, મહેકમ વધારવા અને બદલીના પ્રશ્નો રજૂ કરાયા હતા. રિસ્ક એલાઉન્સ અને રજા પગારના મુદ્દા નાણા વિભાગમાં પેન્ડિંગ છે. લેખિત ઠરાવ નહીં થાય તો ફરી ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.
forest guards strike ends  વનરક્ષક કર્મચારીઓની હડતાળ સમેટાઈ  વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આપી 5 માગણીઓ પર લેખિત બાંહેધરી
Advertisement

Gujarat Forest Guards Strike Ends: ગુજરાતમાં વનરક્ષક કર્મચારીઓની પડતર માંગણીઓને લઈને ચાલી રહેલી હડતાળ આખરે સમેટાઈ ગઈ છે. વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા (Arjunbhai Modhwadia) સાથે યોજાયેલી બેઠક બાદ કર્મચારીઓને લેખિત બાંહેધરી આપવામાં આવતાં હડતાળ પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા રિસ્ક એલાઉન્સ, રજા પગાર, ગ્રેડ પે, મહેકમમાં વધારો અને બદલી સહિતના પાંચ મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જોકે, ભવિષ્યમાં માંગણીઓ અંગે લેખિત ઠરાવ કરવામાં નહીં આવે તો ફરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Tags :
Advertisement

.

×