Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

જાણો Gujarat Government નો નવો પ્લાન: હવે સરકારી બાબુઓ કરશે 'વર્ક ફ્રોમ હોમ'! મિટિંગો પર પ્રતિબંધ

Middle East War Impact: મિડલ ઇસ્ટ યુદ્ધના કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૩ રૂપિયાનો વધારો થયો છે. વડાપ્રધાનના આહ્વાન બાદ ગુજરાતના મુખ્યમંત્રી (CM) એ વર્ક ફ્રોમ હોમ, ઓનલાઇન મિટિંગ અને વિદેશ પ્રવાસ પર પ્રતિબંધના આદેશ આપ્યા છે. રાજ્યપાલે ઇંધણ બચાવવા 'નો મોટર વ્હીકલ ડે' ની અપીલ કરી છે. બીજી બાજુ, સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે.
જાણો gujarat government નો નવો પ્લાન  હવે સરકારી બાબુઓ કરશે  વર્ક ફ્રોમ હોમ   મિટિંગો પર પ્રતિબંધ
Advertisement
  • ઇંધણ બચાવવા Gujarat Government એક્શન મોડમાં
  • મિડલ ઇસ્ટમાં યુદ્ધની ભારત પર પડી મોટી અસર
  • PM મોદીના આહ્વાન બાદ એક્શનમાં સરકાર
  • વર્ક ફ્રોમ હોમ ચકાસવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કર્યા નિર્દેશ
  • ઓનલાઇન મિટિંગો યોજવા પણ CMનું સૂચન
  • જાહેર વાહન વ્યવહાર અને કાર પૂલિંગને પ્રોત્સાહન આપવા અપીલ
  • સરકારી કચેરીઓમાં 'નો મોટર વ્હીકલ ડે' મનાવવાની પણ અપીલ
  • AMC, સુરત કોર્પોરેશને કાર પુલિંગનો લીધો છે નિર્ણય

Gujarat Government Work From Home: મિડલ ઇસ્ટ (Middle East) માં ચાલી રહેલા યુદ્ધની અસરો હવે ભારતીય અર્થતંત્ર પર દેખાવા લાગી છે. ખાસ કરીને ક્રૂડ ઓઇલ (Crude Oil) ના ભાવમાં વધારો થતા દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૩ રૂપિયાનો તોતિંગ વધારો થયો છે. આ વૈશ્વિક કટોકટી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM Narendra Modi) એ દેશવાસીઓને ઇંધણ બચાવવા આહ્વાન કર્યું હતું, જેના પગલે ગુજરાત સરકાર (Gujarat Government) તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે.

Tags :
Advertisement

.

×