Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat News: સચિવાલયમાં મોટો વહીવટી ફેરબદલ, સેક્શન અને નાયબ સેક્શન અધિકારીઓની બદલી-બઢતી, જુઓ યાદી

Gujarat News: રાજ્ય (Gujarat) સરકારના વહીવટી વિભાગ દ્વારા તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વિવિધ સરકારી અધિકારીઓની બદલીઓ અને પ્રમોશન (બઢતી) ની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે.
gujarat news  સચિવાલયમાં મોટો વહીવટી ફેરબદલ   સેક્શન અને નાયબ સેક્શન અધિકારીઓની બદલી બઢતી  જુઓ યાદી
Advertisement

Gujarat News: રાજ્ય (Gujarat) સરકારના વહીવટી વિભાગ દ્વારા તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વિવિધ સરકારી અધિકારીઓની બદલીઓ અને પ્રમોશન (બઢતી) ની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે.

ગુજરાત (Gujarat) સરકારના વહીવટી વિભાગમાં મોટો ફેરબદલ

ગુજરાત સચિવાલયમાં વહીવટી તંત્રને વધુ ગતિશીલ અને કાર્યક્ષમ બનાવવા માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત 36 સેક્શન અધિકારીઓ (SO) અને 81 નાયબ સેક્શન અધિકારીઓ (DYSO) ની બદલી અને બઢતીના સત્તાવાર આદેશો જાહેર કરવામાં આવ્યા છે. સચિવાલયના વહીવટી માળખામાં થયેલો આ ફેરફાર અત્યંત મહત્વનો માનવામાં આવે છે, કારણ કે તેના દ્વારા વિવિધ વિભાગોની કામગીરીમાં વધુ પારદર્શિતા અને ઝડપ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ આદેશોને પગલે સંબંધિત અધિકારીઓએ તાત્કાલિક નવી જગ્યાએ કાર્યભાર સંભાળી લેવા સૂચના આપવામાં આવી છે.

Advertisement

જુઓ બદલી અને પ્રમોશન પામેલા અધિકારીઓની યાદી

Gujarat News- Gujarat goverment- trancefer order- gujarat first

આ પણ વાંચો:  Amit Shah Gujarat Visit : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Tags :
Advertisement

.

×